કર્મને જેટલો સમય લાગે તેટલો લાગે જ, અને પછી એમાં જજમાન કહે તો પણ સંક્ષિપ્તમાં ન જ કરવું નહીતો જજમાન તથા ભૂદેવને દોષ લાગે છે. કર્મ-કાંડી ભૂદેવો જોડેથી મેળવેલ માહિતી પ્રમાણે પ્રસ્તુત છે – કર્મ, તેના પ્રકાર, ભૂદેવોની સંખ્યા અને લાગતો સમય સહીતનું “કર્મ કાંડ વર્ગીકરણ કોષ્ટક”.
[આ કોષ્ટક લગભગ 50 બ્રાહ્મણોના વોટ્સએપ ગ્રુપમાં ભૂદેવો દ્વારા આપેલ માહિતી પ્રમાણે તૈયાર કરેલ છે. એટલે ખુબ જ વાસ્તવિક છે].
સંખ્યા | કર્મ | કર્મ કાંડ પ્રકાર | નિત્ય નૈમિત્તિક રીતે પ્રકાર |
સવ્યાપસવ્ય રીતે પ્રકાર |
ઓછામાં ઓછા ભૂદેવની સંખ્યા |
ઓછામાં ઓછો લાગતો સમય |
1 | પ્રાત: નિત્ય કર્મ | પ્રાત: નિત્ય કર્મ | નિત્ય કર્મ | સવ્ય કર્મ | સ્વયં | 1.5 કલ્લાક |
2 | ત્રિકાળ સંધ્યા | ષટ્કર્મ | નિત્ય કર્મ | સવ્ય કર્મ | સ્વયં | 40 મિનિટ |
3 | વૈશ્વદેવ | ષટ્કર્મ | નિત્ય કર્મ | સવ્ય કર્મ | સ્વયં | 40 મિનિટ |
4 | નિત્ય તર્પણ | નિત્ય કર્મ | નિત્ય કર્મ | સવ્યાપસવ્ય | સ્વયં | 20 મિનિટ |
5 | નૂતન યજ્ઞોપવીત ધારણ | ધારણ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | સ્વયં / 1 | 2 કલ્લાક |
6 | રુદ્રાક્ષ માળા ધારણ | ધારણ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | સ્વયં | 40 મિનિટ |
7 | ભસ્મ ધારણ | ધારણ કર્મ | નિત્ય કર્મ | સવ્ય કર્મ | સ્વયં | 5 મિનિટ |
8 | કાળ–સર્પ જનન શાંતિ | શાંતિ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 4 | 6 કલ્લાક |
9 | નવ ગ્રહ શાંતિ | શાંતિ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 3 | 4 કલ્લાક |
10 | દુષ્ટ કાળ રજોદોષે – ભુવનેશ્વરી શાંતિ | શાંતિ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 3 | 4 કલ્લાક |
11 | વિવાહ કાળ રજોદોષે – શ્રી શાંતિ | શાંતિ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 2 | 3 કલ્લાક |
12 | વાસ્તુ શાંતિ | શાંતિ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 3 | 5 કલ્લાક |
13 | ગોમુખ પ્રસવ શાંતી | શાંતિ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 કલ્લાક | |
14 | મૂલ નક્ષત્ર શાંતિ | શાંતિ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 4 | 6 કલ્લાક |
15 | જ્યેષ્ઠા નક્ષત્ર શાંતિ | શાંતિ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 4 | 6 કલ્લાક |
16 | આશ્લેષા નક્ષત્ર શાંતિ (નાગ ની પૂજા સાથે કરવાની હોય) | શાંતિ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 4 | 7 કલ્લાક |
17 | વૈધ્રુતી શાંતિ | શાંતિ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 4 | 6 કલ્લાક |
18 | વ્યતિપાત શાંતિ | શાંતિ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 4 | 6 કલ્લાક |
19 | ત્રિકપ્રસવ શાંતિ | શાંતિ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 4 | 6 કલ્લાક |
20 | કૃષ્ણચતુર્દશી શાંતિ | શાંતિ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 4 | 6 કલ્લાક |
21 | દર્શ અમાષ શાંતિ | શાંતિ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 4 | 6 કલ્લાક |
22 | મઘા શાંતિ | શાંતિ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 4 | 6 કલ્લાક |
23 | દેવ પ્રતિમા(પ્રાણ) પ્રતિષ્ઠા | પ્રતિષ્ઠા કર્મ | નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 10 | 3 દિવસ |
24 | ઘટ સ્થાપન (કુંભ મૂકવો) | પ્રતિષ્ઠા કર્મ | નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | સ્વયં (કુમારિકા) |
30 મિનિટ |
25 | બૃહસ્પતિ (ગુરુ) મંત્ર જાપ | જાપ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | સ્વયં / 1 + | (વેદોક્ત) સરેરાશ 1 કલાકમાં 10 માળા.(પુરાણોક્ત નાના મંત્રો) વધુ માળા થાય. |
26 | શનૈશ્વર (શની) મંત્ર જાપ | જાપ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | સ્વયં / 1 + | |
27 | ભૌમ (મંગળ) મંત્ર જાપ | જાપ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | સ્વયં / 1 + | |
28 | રાહુ મંત્ર જાપ | જાપ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | સ્વયં / 1 + | |
29 | મહામૃત્યુંન્જય મંત્ર જાપ | જાપ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | સ્વયં / 1 + | |
30 | સૂર્ય મંત્ર જાપ | જાપ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | સ્વયં / 1 + | |
31 | ચંદ્ર મંત્ર જાપ | જાપ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | સ્વયં / 1 + | |
32 | શુક્ર મંત્ર જાપ | જાપ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | સ્વયં / 1 + | |
33 | ગાયત્રી મંત્ર જાપ | જાપ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | સ્વયં / 1 + | |
34 | ગર્ભાધાન સંસ્કાર | ષોડસંસ્કાર કર્મ | નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | ||
35 | પુંસવન સંસ્કાર | ષોડસંસ્કાર કર્મ | નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | ||
36 | સીમન્તોન્નયન સંસ્કાર | ષોડસંસ્કાર કર્મ | નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | ||
37 | જાતકર્મ સંસ્કાર | ષોડસંસ્કાર કર્મ | નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | ||
38 | નામકરણ સંસ્કાર | ષોડસંસ્કાર કર્મ | નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | ||
39 | કર્ણવેધ સંસ્કાર | ષોડસંસ્કાર કર્મ | નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | ||
40 | નિષ્ક્રમણ સંસ્કાર | ષોડસંસ્કાર કર્મ | નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | ||
41 | અન્નપ્રાશન સંસ્કાર | ષોડસંસ્કાર કર્મ | નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | ||
42 | ચૂડાકરણ સંસ્કાર | ષોડસંસ્કાર કર્મ | નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | ||
43 | વિદ્યારંભ સંસ્કાર | ષોડસંસ્કાર કર્મ | નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | ||
44 | ઉપનયન (યજ્ઞોપવીત) સંસ્કાર | ષોડસંસ્કાર કર્મ | નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 1 | |
45 | વેદારંભ સંસ્કાર | ષોડસંસ્કાર કર્મ | નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | ||
46 | કેશાન્ત અથવા ગોદાન સંસ્કાર | ષોડસંસ્કાર કર્મ | નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | ||
47 | સમાવર્તન સંસ્કાર | ષોડસંસ્કાર કર્મ | નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | ||
48 | વિવાહ સંસ્કાર (લગ્ન) | ષોડસંસ્કાર કર્મ | નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 1 | 3.5 કલ્લાક |
49 | અગ્નિ સંસ્કાર | ષોડસંસ્કાર કર્મ / ઉત્તરતંત્ર | નૈમિત્તિક કર્મ | અપસવ્ય કર્મ | 1 | 3 કલ્લાક |
50 | દસમાની વિધિ (પિંડ દાન) | ઉત્તરતંત્ર કર્મ | નૈમિત્તિક કર્મ | અપસવ્ય કર્મ | 1 + 1 | 2 કલ્લાક |
51 | અગિયારમાની વિધિ | ઉત્તરતંત્ર કર્મ | નૈમિત્તિક કર્મ | અપસવ્ય કર્મ | 1 + 4 | 2 કલ્લાક |
52 | બારમાની વિધિ (પિંડ વ્હેરવો અને પિતૃઓમાં ભેળવવો) |
ઉત્તરતંત્ર કર્મ | નૈમિત્તિક કર્મ | અપસવ્ય કર્મ | 1 + 1 | 2 કલ્લાક |
53 | તેરમાની વિધિ (શૈયા દાન) | ઉત્તરતંત્ર કર્મ | નૈમિત્તિક કર્મ | અપસવ્ય કર્મ | 1 + 1 | 2 કલ્લાક |
54 | માસીયું / માસિયાનીસરવણી (બારે માસના પિંડ દાન એક સાથે) = વરસી વાળવી (ઘરમાં કોઈ શુભ પ્રસંગ લેવો હોય તો એ પહેલા કરીદેવાનો શ્રાદ્ધ) | ઉત્તરતંત્ર કર્મ | નૈમિત્તિક કર્મ | અપસવ્ય કર્મ | 1 + 1 | 2 કલ્લાક |
55 | સાંવત્સરિક શ્રાદ્ધ (1 વર્ષ પછી મરણ તિથિને દિવસે કરવાનું શ્રાદ્ધ) | ઉત્તરતંત્ર કર્મ | નૈમિત્તિક કર્મ | અપસવ્ય કર્મ | 1 + 1 | 2 કલ્લાક |
56 | મહાલય શ્રાધ (સર્વ પિતૃઓ માટે એકી સાથે પિંડ દાન) | ઉત્તરતંત્ર કર્મ | નૈમિત્તિક કર્મ | અપસવ્ય કર્મ | 1 + 1 | 2 કલ્લાક |
57 | તીર્થ શ્રાધ (તીર્થ સ્થાને પ્રત્યક્ષ જઈને કરવાનો શ્રાદ્ધ) | ઉત્તરતંત્ર કર્મ | નૈમિત્તિક કર્મ | અપસવ્ય કર્મ | 1 | 2 કલ્લાક |
58 | નૈમિત્તિક તર્પણ | ઉત્તરતંત્ર કર્મ | નૈમિત્તિક કર્મ | સવ્યાપસવ્ય | સ્વયં | 45 મિનિટ |
59 | (શ્રાદ્ધ પક્ષમાં) કાગ વાસ મુકવો | ઉત્તરતંત્ર કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | અપસવ્ય કર્મ | સ્વયં | 10 મિનિટ |
60 | સત્યનારાયણ કથા | કથા વાંચન કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 | 2.5 કલ્લાક |
61 | ભાગવત સપ્તાહ | કથા વાંચન કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | સ્વયં / 1+ | 7 દિવસ |
62 | ગરુડ પુરાણ વાંચન | કથા વાંચન કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 | 7 દિવસ |
63 | ગીતા વાંચન | કથા વાંચન કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 | 7 દિવસ |
64 | સુંદરકાંડ પઠન | કથા વાંચન કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | સ્વયં / 1+ | 1.5 કલ્લાક |
65 | રામચરિતમાનસ (નવાહ્મ / માસ પારાયણ) | કથા વાંચન કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | સ્વયં / 1+ | 1 મહિનો / 9 દિવસ |
66 | નવચંડી | હોમાત્મક કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 10 | 8 કલ્લાક |
67 | ગણેશ યાગ (ગણપતિ અથર્વશીર્ષમ) | યાગ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 11 | 7 કલ્લાક |
68 | રુદ્ર યાગ (શિવ અથર્વશીર્ષમ) | યાગ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 11 | 7 કલ્લાક |
69 | દેવી યાગ (દેવી અથર્વશીર્ષમ) | યાગ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 11 | 7 કલ્લાક |
70 | વિષ્ણુ યાગ (નારાયણ અથર્વશીર્ષમ) | યાગ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 11 | 7 કલ્લાક |
71 | સૂર્ય યાગ (સૂર્ય અથર્વશીર્ષમ) | યાગ કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 11 | 7 કલ્લાક |
72 | લઘુરુદ્ર હોમાત્મક | રુદ્રી કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 10 | 7 કલ્લાક |
73 | લઘુરુદ્ર પાઠાત્મક (અભિષેકાત્મક) | રુદ્રી કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 4 | 4 કલ્લાક |
74 | મહારુદ્ર હોમાત્મક | રુદ્રી કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 120 | 7 કલ્લાક |
75 | મહારુદ્ર પાઠાત્મક (અભિષેકાત્મક) | રુદ્રી કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 120 | 4 કલ્લાક |
76 | અતિરુદ્ર હોમાત્મક | રુદ્રી કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 1330 | 7 કલ્લાક |
77 | અતિરુદ્ર પાઠાત્મક (અભિષેકાત્મક) | રુદ્રી કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 1330 | 4 કલ્લાક |
78 | ભૂમિ પૂજન | પૂજન કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 1 | 1 કલ્લાક |
79 | પંચાયતન (ગણપતિ, સૂર્ય, શંકર, વિષ્ણુ, માતાજી) પૂજન |
પૂજન કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | સ્વયં / 1 | 1.5 કલ્લાક |
80 | હોળી પૂજન | પૂજન કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 | 30 મિનિટ |
81 | નાગપંચમી (નાગ દેવતા પૂજન) | પૂજન કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | સ્વયં | 30 મિનિટ |
82 | લક્ષ્મી પૂજન | પૂજન કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | સ્વયં / 1 | 1 કલ્લાક |
83 | ચોપડા પૂજન | પૂજન કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | સ્વયં / 1 | 1 કલ્લાક |
84 | રુદ્રાભિષેક | પૂજન કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | ||
85 | રુદ્ર પૂજન | પૂજન કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | ||
86 | પંચવક્ત્ર પૂજન | પૂજન કર્મ | નિત્ય નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | ||
87 | ભૂતબલી + [નારણબલી + નીલોદ્વાહ] | બલિ કર્મ (પંચબલિ) | નૈમિત્તિક કર્મ | અપસવ્ય કર્મ | 1 + 2 | 3 કલ્લાક |
88 | પ્રેતબલી + [નારણબલી + નીલોદ્વાહ] | બલિ કર્મ (પંચબલિ) | નૈમિત્તિક કર્મ | અપસવ્ય કર્મ | 1 + 2 | 3 કલ્લાક |
89 | નાગબલિ + [નારણબલી + નીલોદ્વાહ] | બલિ કર્મ (પંચબલિ) | નૈમિત્તિક કર્મ | અપસવ્ય કર્મ | 1 + 2 | 3 કલ્લાક |
90 | કાગબલી | બલિ કર્મ (પંચબલિ) | નૈમિત્તિક કર્મ | અપસવ્ય કર્મ | 1 + 2 | |
91 | નારણબલી + નીલોદ્વાહ | બલિ કર્મ (પંચબલિ) | નૈમિત્તિક કર્મ | અપસવ્ય કર્મ | 1 + 4 | 6 કલ્લાક |
92 | એકી સાથે પહેલે દિવસે – (ભૂતબલી + પ્રેતબલી + કાગબલી ) બીજા દિવસે – (નાગબલી + નારણબલી) ત્રીજા દિવસે – (નીલોદ્વાહ) |
બલિ કર્મ (પંચબલિ) | નૈમિત્તિક કર્મ | અપસવ્ય કર્મ | પહેલે દિવસે – 1 + 6 બીજા દિવસે – 1 + 6 ત્રીજા દિવસે – 1 + 4 |
પહેલે દિવસે – 7 કલાક બીજા દિવસે – 7 કલાક ત્રીજા દિવસે – 5 કલાક |
93 | અર્ક વિવાહ | દોષ નિવારણ કર્મ | નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 1 | 2 કલ્લાક |
94 | કુંભ વિવાહ | દોષ નિવારણ કર્મ | નૈમિત્તિક કર્મ | સવ્ય કર્મ | 1 + 1 | 2 કલ્લાક |
જજમાન અને ભૂદેવ બંનેવને બે હાથ જોડીને અનુરોધ કે – કર્મ ને ઓછામાં ઓછો જેટલો સમય લાગે એટલો આપવો અને સંક્ષિપ્તમાં પતાવીને દેવ કે પિતૃ દોષના ભાગીદાર ન થવું.